GSRTC Gujarat state Road Transport Corporation
- Passanger pas not considere to Siddhpur Bindusarovar Stand Closed
Yatin upadhyay filed this complaint against GSRTC Gujarat state Road Transport Corporation on Oct 26, 2023
પ્રતિ, સાહેબ શ્રી
હું યતીન મહેશકુમાર ઉપાધ્યાય ની નમ્ર વિનંતી કે હું સરકાર શ્રી ની યોજના મુજબ ગુર્જરનગરી મુસાફર પાસ સિદ્ધપુર બિંસુસરોવર (ખાલી x) થી પાલનપુર ધંધાથી અપડાઉન કરું છું.
જેમાં એક્સપ્રેસ (delux) બસ માં પણ કંડક્ટર મારો મુસાફર પાસ બિંદુ સરોવર થી ચલાવેલ નથી અને બસ માંથી ઉતરી દીધેલ છે. ઉધ્ધત વર્તણૂક કરેલ અને complent કરી શકોછો લીધેલ છે. ભાડા પત્રક માગેલ પણ આપેલ નથી. તેમજ હવેથી આ બસ માં ન બેસવું તેવી સૂચના આપેલ છ. ખાસ કરી ને સિદ્ધપુર બિંદુસરોવર થી પાલનપુર રાત્રે જતી વખતે વધારે તકલીફ પડે છે. દિવસે બિંદુસરોવાર કન્ટ્રોલર હોવાથી બસ નોંધવા ઉભુ રહે છે. પરંતુ સાંજથી સવાર સુધી તો કંડકટર ડ્રાઈવર મુસાફર પાસ માટે વર્તણૂક બરોબર હોતી નથી. જેથી મુસાફરી માં અગવડતા ન પડે અને જો રોજ રિક્ષાઓ કરવાની થાય તો નાના વર્ગને સરકારી ના લાભ નો કોઈ અર્થ રહે નહિ.
આ બાબતે કરેલ કાર્યવાહી આપેલ મોબાઈલ નંબર માં કે ઈમેઈલ દ્વારા જવાબ કરવા વિનંતી.
Details:
બસ રૂટ :- નડીયાદ - ડીસા ( એક્સપ્રેસ)
ડેપો :- ખેડા
બસ નો. :- GJ ** __ ****
તારીખ :- **/**/**
સમય:- *:**pm આસપાસ
આપનો વિશ્વાસુ
યતીન ઉપાધ્યાય
૪૩/કૃષ્ણ નગર સોસાયટી , બિંદુસરોવર,
સિદ્ધપુર
૮૯૦૫૧૫૪૦૨૩
Are you brand?
Are you Lawyer?
Resolution Demanded:
Apology letter from company
GSRTC Gujarat state Road Transport Corporation
Resolved
Frustrated? File a Complaint
Cleartrip
"Great Work by Voxya. I was waiting for a refund for 1.5 years. But after using Voxya, I received my refund within 1-2 months. Thanks!"
NAGA TEJA RAM K
Related Complaints
Date: **-**-**** Time : Morning around *:** am I travelled from Bardoli to Surat in GurjarNagari bus (Ukai to Ambaji). Paid money via UPI, from my side the payment was successful. It also showed paid on the Google Pay app. But on the conduct...
Jun 19, 2026 by Tirth Chaudhari
GSRTC Gujarat state Road Transport Corporation - Behaviour of conductor Closed
I would like to bring to your notice an incident that occurred during my journey from Surat to Nandurbar on **/**/****. While issuing tickets, the conductor provided tickets to both me and my friend without asking for our destinations. We imme...
Apr 10, 2026 by Mitali Patel
GSRTC Gujarat state Road Transport Corporation - Bus not stop in bus stand Closed
Bus no. **** dahod to ranip is not stop buy driver in Sevaliya bus stop evening time *.** to *.** pm...
Mar 10, 2026 by Megha Patel
GSRTC Gujarat state Road Transport Corporation - Hault Closed
I hope you are doing well. I am writing to kindly request the detailed halt information for the GSRTC bus operating on the Dwarka – Bhavnagar – Talaja route. Could you please provide the following details: Complete list of halts/st...
Nov 15, 2025 by Viral Vachhani
GSRTC Gujarat state Road Transport Corporation - Rufund money Closed
I had registered three tickets in GSRTC but the bus never came to my pick up station....
Nov 02, 2025 by Chavda chirag