Bus of GUJARAT STATE ROAD TRANSPORT CORPORATION
- GSRTC BUS Closed
KELAWALA MOHAMMAD NAVED filed this complaint against Bus of GUJARAT STATE ROAD TRANSPORT CORPORATION on Jan 31, 2025
હું એક મેડિકલ ઓફિસર તરીકે હિંમતનગર ની એક હોસ્પિટલ માં છેલ્લા ઘણા સમય થી ફરજ બજાવું છું. હું GSRTC નો પેસેન્જર પાસ કઢાવી રોજ GSRTC bus દ્ધારા અપ ડાઉન કરું છું. ઘણી વાર અમદાવાદ- વિજયનગર બસ પ્રાંતિજ હાઇવે પર હાથ બતાડવા છતાં ઊભી રાખવા માં આવતી નથી. જેથી એમને મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આજે ૩૧/૦૧/૨૫ એ પણ એવું જ બન્યું છે. બસ નો નંબર હિંમતનગર ડેપો થી જણાવ્યા મુજબ આ છે.
બસ નં. : **** અને ડ્રાઇવર બક્કલ નં.: ***.
અમારી ફરિયાદ નું નિવારણ કરવા નમ્ર વિનંતી.
Are you brand?
Are you Lawyer?
Resolution Demanded:
Refund / Credit for purchase
Bus of GUJARAT STATE ROAD TRANSPORT CORPORATION
Resolved
Frustrated? File a Complaint
GoFirst Airlines
"Thank you Voxya team for helping me with the issue. I am amazed how fast the issue got resolved (within a day) which had been getting dragged since 20 days. Thanks again!"
Kimi Shrivastava